અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની
અમદાવાદ, 15 November: અંબુજા સિમેન્ટ લિમિટેડ અને તેની પેટાકંપનીઓ ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં ટાસ્કફોર્સ ઓન નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) ભલામણો અપનાવનાર પ્રથમ કંપની બની છે. વૈશ્વિક સ્તરે ૯મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ આપનાર કંપની આ સાથે પ્રકૃતિને સાનુકૂળ વ્યાવસાયિક પરિવર્તન કરનાર ટોચના વૈશ્વિક ઉદ્યોગોમાં સામેલ થઈ છે. TNFD ભલામણોને સ્વીકારીને અદાણી સિમેન્ટ પ્રકૃતિ-સંબંધિત જોખમો અને…
