અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો
અમદાવાદ, 6 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. આ સમય દરમિયાન AELએ મોટા પાયે વિવિધ પ્રકલ્પોના સમયસર અમલીકરણની તેની મુખ્ય શક્તિને ઉજાગર કરી છે. ઉભરતા મુખ્ય માળખાકીય વ્યવસાયોએ વાર્ષિક ધોરણે 5% ના વધારા સાથે રૂ.5,470 કરોડનો અર્ધવાર્ષિક EBITDA નોંધાવ્યો છે અને હવે તે…
