Wakefit Innovations Limited લિમિટેડ નો IPO 8 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 185 – 195
ઇશ્યૂ ખૂલશે 8 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 10 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 185 – 195 લોટ સાઇઝ 76 શેર્સ ઇશ્યૂ સાઇઝ 66096866 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1288.89 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 3 ડિસેમ્બર: વેકફીટ ઈનોવેશન્સ લિમિટેડ શેરદીઠ રૂ. 1 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 185 – 195ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે તા. 8 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી…
