તેજીથી થનગનતાં બજારોને મજબૂત ફંડામેન્ટલ્સનો ટેકો: ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ

અમદાવાદ, 22 ઓગસ્ટઃ ભારત અનેક વર્ષોના વિકાસના શિખર પર છે. એક વિશેષ મુલાકાત દરમિયાન ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ASK)ના ડેપ્યુટી સીઆઈઓ સુમિત જૈને જણાવ્યું હતું કે ભારતીય શેરબજારો હાલ પ્રીમિયમ પર ભલે ચાલી રહ્યા હોય પરંતુ તેઓ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળાની વૃદ્ધિ દ્વારા સમર્થિત છે. આ પ્રસંગે ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સેલ્સ એન્ડ પ્રોડક્ટ્સના હેડ તથા…

Read More

NCLTએ ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને મંજૂરી આપી

મુંબઇ, 21 ઓગસ્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઇએ ICICI સિક્યુરિટીઝને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ વિરેન્દ્ર સિંઘ જી. બિષ્ટ અને ટેક્નિકલ સદસ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે ORAL ORDERમાં સ્કીમને મંજૂરી આપતાં ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ અને લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તાના વાંધાઓને ફગાવ્યાં હતાં. આદેશની વિગતો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવે તેવી સંભાવના…

Read More

FY23, FY24 માં થાપણ વૃદ્ધિ પાછળ ક્રેડિટ વૃદ્ધિ: SBI

અમદાવાદ, 21 ઓગસ્ટઃ SBIના અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું કે FY23 અને FY24માં થાપણોની વૃદ્ધિ અનુક્રમે રૂ. 24.3 લાખ કરોડ અને રૂ. 27.5 લાખ કરોડની ક્રેડિટ પાછળ રહી છે. SBIના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પાછળની થાપણ વૃદ્ધિ અંગેની ચિંતા એ આંકડાકીય દંતકથા છે, કારણ કે FY22થી થાપણોનું એકંદર પ્રમાણ ક્રેડિટ કરતાં વધી ગયું છે. સિસ્ટમમાં લગભગ અડધી મુદતી…

Read More

અમૂલ 2024 માં $3.3 બિલિયન મૂલ્ય સાથે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ

અમદાવાદ, 21 ઓગસ્ટઃ બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024માં અમૂલ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ છે, કંપનીના પ્રભાવશાળી બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) 100 માંથી 91 સ્કોરને કારણે તેને AAA+ રેટિંગ મળ્યું છે. કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં 2023 થી 11 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે તાજેતરની રેન્કિંગમાં $3.3 બિલિયન સુધી પહોંચ્યો છે જેનું કારણ…

Read More

સેન્સેક્સ 102 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 24750 ઉપર બંધ

અમદાવાદ, 21 ઓગસ્ટઃ સેન્સેક્સ 102.44 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 80,905.30 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 71.35 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 24,770.20 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં ટોચના સુધરેલાં શેર્સમાં ડિવિસ લેબ્સ, ટાઇટન કંપની, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એચડીએફસી લાઇફ અને સિપ્લા હતા, જ્યારે ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, પાવર…

Read More

ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં ઉત્પાદનનાં 10 વર્ષની ઉજવણીઃ વ્યૂહાત્મક વિસ્તરણ

40 નવી ચેનલ પાર્ટનરોનો ઉમેરી કરીને 2024માં વિતરણ નેટવર્ક વિસ્તારવાની યોજના ગુજરાત, 21 ઓગસ્ટઃ એક દાયકાની ઉજવણીના ભાગરૂપ ટોટો ઈન્ડિયા દ્વારા ગુજરાતના  હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014થી ટોટો ઈન્ડિયાનું હાલોલ એકમ જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને 400 ટકાથી વધુ આઉટપુટ સાથે કંપનીની વૃદ્ધિમાં…

Read More

ઈન્ડેલ મની: Q1FY25 નફો રૂ. 16.76 કરોડ

મુંબઈ, 21 ઓગસ્ટ: ઈન્ડેલ કોર્પોરેશનની મુખ્ય નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) ઈન્ડેલ મનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી તેની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિની જાહેરાત કરી છે. Q1FY25માં કામગીરીમાંથી કંપનીની કુલ આવક રૂ. 78.52 કરોડ છે, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 65.52 કરોડની સરખામણીએ 19.84%નો વધારો દર્શાવે છે. નફામાં વૃદ્ધિ રૂ. 16.76 કરોડ નોંધાઈ…

Read More

યાત્રાએ અમદાવાદમાં નવા ફ્રેન્ચાઈઝી સ્ટોરની શરૂઆત સાથે વિસ્તરણ કર્યું

અમદાવાદ, 21 ઓગસ્ટ: કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર અને ઓનલાઈન ટ્રાવેલ કંપની યાત્રા ઓનલાઈન લિમિટેડે અમદાવાદમાં એક નવો સ્ટોર ખોલ્યો છે.  યાત્રા સ્ટોર્સ વ્યૂહાત્મક રીતે વધતી જતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે લોન્ચ કરાયો છે. જે વ્યક્તિગત સર્વિસીસ, ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ અને ઇન-સ્ટોર બુકિંગ અનુભવ પૂરો પાડે છે- આ બધું એક જ છત નીચે. યાત્રામાં કોર્પોરેટ ટ્રાવેલના…

Read More