SENSEX: ઇન્ટ્રા-ડે 61000 થઇ છેલ્લે 37 પોઇન્ટ સુધર્યો

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ મંગળવારે સવારે 180 પોઇન્ટના ગેપઅપથી ખૂલ્યા બાદ થોડીજ વારમાં 324 પોઇન્ટ પ્લસ થઇ 61000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. પરંતુ ત્યારબાદ જોવા મળેલા સેક્ટોરલ તેમજ સ્ટોક સ્પેસિફિક પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે સેન્સેક્સ એક તબક્કે 93 પોઇન્ટ માઇનસ થયા બાદ છેલ્લે 37.08 પોઇન્ટના સાધારણ સુધારા સાતે 60979 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18067- 18016, RESISTANCE 18166- 18244

અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ સ્થિર શરૂઆત બાદ સુધારાની આગેકૂચ નોઁધાવવા સાથે 91 પોઇન્ટના સુધારા સાથે 18119 પોઇન્ટના લેવલે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18050- 18000 પોઇન્ટના નજીકના સપોર્ટ લેવલ્સ જાળવી રાખ્યા છે. હાલના સેટઅપ અનસાર નજીકની ચાલ ટાઇમલાઇ ચાર્ટ અનુસાર સુધારાની જણાય છે….

Read More

SENSEX 320 પોઈન્ટ્સ વધ્યો, નિફ્ટી 18110ની ઉપર બંધ

અમદાવાદઃ સોમવારે સપ્તાહની શરૂઆત સુધારાના ટોન સાથે થઇ છે. SENSEX 320 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી18,110ની ઉપર બંધ રહ્યો હતો. SENSEX ઉપરમાં 61,113.27 અને નીચામાં 60,761.88 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 319.90 પોઈન્ટ્સ (0.53 ટકા) વધીને 60,941.67 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,162.60 અને 18,063.45 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા…

Read More

NIFTY OUTLOK: SUPPORT 17981- 17934, RESISTANCE 18110- 18192

અમદાવાદઃ નિફ્ટીએ 18070 પોઇન્ટથી 18145 પોઇન્ટની રેન્જ જાળવી રાખવામાં નિષ્ફળતા મેળવવા સાથે શૂક્રવારે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું બની ગયું છે. પરંતુ એસજીએક્સ નિફ્ટી સુધારાનો સંકેત આપે છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી બે સપ્તાહના સુધારાને ધોઇને શોર્ટ- મિડિયમ ટાઇમફ્રેમ ઉપર નેગેટિવ સંકેત આપે છે. 18050- 18000ના નજીકના…

Read More

Stocks in News and views at a glance

Can Fin Home: PAT at Rs 151.16 cr vs Rs 115.3 cr, Total income from ops at Rs 709.7 cr vs Rs 508.5 cr YoY. (Positive)KPI Green: Company commissions a 25 MW solar power project for Greenlab Diamonds, Surat (Positive)Jubilant FoodWorks: Plan 3,000 Domino’s stores, 250 stores for Domino’s India, in 12-18 month (Positive) AU Small…

Read More