(હે) LIC: ભજિયાના બદલે ખોટની તીખી તમતમતી ચટણી!!
LICનો મેગા ઇશ્યૂ પ્રથમ દિવસે ડિસ્કાઉન્ટ 7.75 ટકા લાગ્યા હોય તો વેચવાની ઉતાવળ ના કરો નિષ્ણાતો એલઆઇસીના મેગા ઇશ્યૂમાં પણ રોકાણકારોએ મૂડીરોકાણના મામલે કરવા ગયા લાપસી અને થઇ ગઇ થૂલી જેવો ઘાટ જોયો છે. ઇશ્યૂ પ્રાઇસ કરતાં 7.75 ટકા ડિસ્કાઉન્ટમાં બંધ રહેતાં મોટાભાગના રોકાણકારોમાં ફરી એકવાર નિરાશાની લાગણી ફેલાઇ છે. પરંતુ આજની માર્કેટ એક્ટિવિટી અને…
