અમદાવાદ, 19 એપ્રિલઃ છેલ્લા બે દિવસથી નિફ્ટીની શરૂઆત સ્ટેબલ હોય છે. પરંતુ અચાનક આવતી વેચવાલીના વાવાઝોડામાં આઇટી, ટેકનોલોજી, સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી વોલેટિલીટીના વંટોળમાં ફંગોળાઇ રહ્યા છે. મંગળવારે પણ નિફ્ટીએ છેલ્લે 47 પોઇન્ટનો લોસ નોંધાવીને 17660 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 200- ડે એસએમએ આસપાસ સપોર્ટ મેળવવો રહ્યો. તેનાથી નીચે જાય તો 17500 તૂટી શકે છે. સપોર્ટ મળી જશે તો ઉપરમાં 17800- 17850 પોઇન્ટ સુધી જઇ શકે છે. જો અને તોની સ્થિતિમાં રોકાણકારો અને ટ્રેડર્સે સ્ટોપલોસ હાથવગો રાખવો રહ્યો.

NIFTY17660BANK NIFTY42265IN FOCUS
S117591S142086APOLLOTYRE (B)
S217523S241907BHARTIARTL (B)
R117748R142472ONGC (S)
R217835R242680SIEMENS (S)

BANK NIFTYOUTLOOK: SUPPORT 42086- 41907, RESISTANCE 42472- 42680

મંગળવારે 41114 પોઇન્ટની સપાટી સુધી ગયા બાદ છેલ્લે 2 પોઇન્ટના સુધારા સાથે બેન્ક નિફ્ટી 42265 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ અંડરટોન નરમ રહ્યો છે. ટેકનિકલી બેન્ક નિફ્ટી માટે 42086, 41907 મહત્વની ટેકાની સપાટીઓ છે તો સામે 42472 અને 42680 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ પણ છે. હાલના સેટઅપ મુજબ માર્કેટમાં એક કરેક્શનની શક્યતા વધી રહી છે.

STOCK IN FOCUS

Apollo Tyres (CMP 332)

Apollo Tyres (APTY) closed 2.1% higher as against Nifty remaining flat yesterday. In view of the strong volume growth ahead, healthy export potential, regular price hikes, structural positives in European operations and comfortable valuation, we have BUY on

APTY with a Target Price of Rs380, valuing the stock at a P/E multiple of 13x.

Intraday Picks

BHARTIARTL (PREVIOUS CLOSE: RS760) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs750- 755 for the target of Rs780 with a strict stop loss of Rs744.

ONGC (PREVIOUS CLOSE: RS160) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs161- 163 for the target of Rs157 with a strict stop loss of Rs165.

SIEMENS (PREVIOUS CLOSE: RS3316) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs3330- 3360 for the target of Rs3230 with a strict stop loss of Rs3385.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)