Dreamfolks Services to list on tuesday
Listing Date : Tuesday, Sep 06 2022 ISIN : INE0JS101016 BSE : 543591 (B Group) NSE : DREAMFOLKS (EQ Series) Total Shares: 52250000 Face Value : ₹2 IPO Price : ₹326
Listing Date : Tuesday, Sep 06 2022 ISIN : INE0JS101016 BSE : 543591 (B Group) NSE : DREAMFOLKS (EQ Series) Total Shares: 52250000 Face Value : ₹2 IPO Price : ₹326
ટાર્ગેટ કંપની તરીકે “સુઝલોન એનર્જીના સ્થાને અદાણી એનર્જી” ટાઇપોગ્રાફીક ભૂલ કે કૌભાંડ? સુઝલોનના શેર્સ અંગે ગેરસમજ ફેલાવતા મોટા ગોટાળા અંગે થયો ખુલાસો SBICAP Trusteeની ટાઇપોગ્રાફીક ભૂલનો ભોગ બનનારા રોકાણકારોને રાહત કોણ અપાવશે? SBICAP ટ્રસ્ટીના ખુલાસાની રમતમાં રોકાણકારો નવાણિયા કૂટાશે અને ખટાશવાદીયાઓ લાભ ખાટશે અમદાવાદઃ ગત સપ્તાહના અંત દરમિયાન બજારમાં એવી અફવા ફેલાઇ હતી કે સુઝલોન…
નેગેટિવ નોટ સાથે પૂર્ણ થયેલા સપ્તાહ છતાં નિફ્ટીએ તેની ચાર સપ્તાહની નીચી સપાટીએથી રિકવરી મેળવી છે. જેમાં 17166ની સપોર્ટ લાઇન જાળવી રાખી છે. 0.1 ટકાનો લોસ છતાં ઇન્ડેક્સ તેની અપરબેન્ડ અને ડિસેન્ડિંગ ચેનલને જાળવી રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, માર્કેટ શોર્ટ રનમાં વોલેટાઇલ રહેવા સાથે નેગેટિવ ઝોનમાં રહી શકે છે. નિફ્ટી 17500…
મુંબઇઃ ઓગસ્ટ માસ દરમિયાન બીએસઇને 301 ફરિયાદો 189 કંપનીઓ વિરુદ્ધ મળી હતી. તે પૈકી 281 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું બીએસઇએ જણાવ્યું છે. પ્રકાર એક્ટિવ કંપની સસ્પેન્ડ કંપની કુલ એક્ટિવ કંપની સસ્પેન્ડ કંપની કુલ I 26 0 26 22 4 26 II 108 1 109 109 1 110 III 0 0 0 1 0 1…
સ્મોલકેપ, મિડકેપ ઇન્ડેક્સમાં પણ 5.90 ટકાનો સંગીન સુધારો પાવર, રિયાલ્ટી, સીજી, સીડી, એનર્જી, ઓઇલ અને ટેલિકોમ ઇન્ડેક્સમાં સેન્સેક્સ કરતાં પણ વધુ સુધારો નોંધાયો ઓટો, મેટલ, ફાઇનાન્સ અને પીએસયુ ઇન્ડાઇસિસમાં 5 ટકા ઉપરાંત સુધારો નોંધાયો એફએમસીજી 3 ટકા અને હેલ્થકેર 0.49 ટકાના સુધારા સાથે રહ્યા આઇટી, બેન્કેક્સ અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો ભારતીય શેરબજારો…
હેપ્પી ગણેશોત્સવ મિત્રો!! મંગળવારે નિફ્ટીએ તેની મહત્વની 17500 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે 8 દિવસનું હાઇ ક્લોઝિંગ આપ્યું છે. જેમાં ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ પેટર્ન રચાયેલી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ બુલિશ ક્રોસ ઓવરનો સંકેત આપે છે. જ્યારે નિયર ટર્મ ઇન્ડિકેટર્સ પોઝિટિવ સંકેત આપે છે. એફઆઇઆઇએ તેનો ડેઇલી નેટ બાઇંગ…
અમદાવાદઃ વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનાના અંતે રૂ. 4165.86 કરોડની રેકોર્ડ ખરીદી નોંધાવી છે. જેના પગલે સેન્સેક્સ 1500 પોઈન્ટ વધ્યો છે. નિફ્ટી 17700નું રેઝિસ્ટન્સ લેવલ પર પાછો ફર્યો હતો. બેન્કિંગ-ફાઈનાન્સ અને રિયાલ્ટી સેક્ટરના શેર્સમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 2.70 ટકા (1564.45 પોઈન્ટ) ઉછળી 59537.07, નિફ્ટી 2.58 ટકા (446.40 પોઈન્ટ) વધી 17759.30 પર બંધ રહ્યો…
સોમવારના હેવી કરેક્શન બાદ માર્કેટમાં મંગળવારે ફ્લેટ ટ્રેન્ડ રહેવાની શક્યતા વિશેષ જણાય છે. એશિયા પેસેફિક બજારોનો ટ્રેન્ડ મિક્સ રહ્યો છે. યુએસ સ્ટોક્સ નરમ રહ્યાં છે. ઓઇલ પ્રાઇસમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. એફપીઆઇ ફરી વેચવાલ બની છે. આવી સ્થિતિમાં પણ એફએમસીજી અને એનર્જી સેક્ટરના શેર્સમાં સુધારાની જ્યારે આઇટી અને ટેકનોલોજી શેર્સમાં બેરિશ ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના…