અમદાવાદઃ નિફ્ટી-50 માટે શુક્રવારનો દિવસ પણ નેગેટિવ ટોન સાથે રહ્યો. 45 પોઇન્ટના લોસ સાથે ઇન્ડેક્સ 17466 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો વીકલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર બેરિશ પેટર્ન અને સાંકડી વધઘટની શક્યતા જોતાં માર્કેટમાં વધુ ઘટાડાની શક્યતા છે પરંતુ તે એટલી ફાસ્ટ નહિં હોય સિવાય કે કોઇ મોટું નેગેટિવ ફેક્ટર સામે આવી જાય. નીચામાં 17350ની સપાટી રોક બોટમ ગણાવી શકાય. 17100 તોડે તો પછી…. ઉપરમાં 17800- 18000 ક્રોસ ના થાય ત્યાં સુધી માર્કેટમાં સામાન્ય રોકાણકાર વર્ગનો વિશ્વાસ પાછો આવવો મુશ્કેલ જણાય છે.

NIFTY17466BANK NIFTY39909IN FOCUS
S117392S139703UNO MINDA (B)
S217318S239496POWERGRID (B)
R117570R140232SBILIFE (S)
R217674R240555INFY (S)

BANK NIFTY Outlook: support 39703- 39496, resistance 40232- 40555

બેન્ક નિફ્ટીએ પણ 40000 પોઇન્ટની ટેકનિકલી સપોર્ટ તેમજ સાયકોલોજિકલ સપાટી તોડી છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ટેકનિકલ ઇન્ડિકેટર્સ સેલ સિગ્નલ આપી રહ્યા છે. નીચામાં 39400- 39200- 39000 છેલ્લી રોક બોટમ તે તૂટે પછી…. ઉપરમાં 40323 પોઇન્ટ અને 40555 પોઇન્ટ ક્રોસ થાય પછી જ સામાન્ય રોકાણકાર વર્ગનો વિશ્વાસ પાછો આવે તેવી શક્યતા હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.

STOCK IN FOCUS

Uno Minda (CMP 507) 

Therefore, we believe it to continue trading at premium valuation over medium term. We have a BUY rating on UNOMINDA, with a Target Price of Rs650. 

Intraday Picks

POWERGRID(PREVIOUS CLOSE: 215) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 213- 214 for the target of Rs. 217 with a strict stop loss of Rs 212.

SBILIFE(PREVIOUS CLOSE: 1122) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 1130- 1140 for the target of Rs. 1103 with a strict stop loss of Rs 1149.

INFY(PREVIOUS CLOSE: 1551) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 1560- 1570 for the target of Rs. 1530 with a strict stop loss of Rs 1585. 

Market Lens by Reliance Securitie

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)