માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23500 રોક બોટમ, 2400 મજબૂત રેઝિસ્ટન્સ
Stocks to Watch: TataMotors, MarutiSuzuki, CSBBank, SouthIndianBank, RailTel, NMDC, AmbujaCements, UgroCapital, IndSwiftLaboratories, DeepakSpinners, AshokaMetcast, RubyMills, GoaCarbon, IndianBank, ResponsiveIndustries, RNFIServices, GujaratToolroom, AnyaPolytech અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નિફ્ટી 23500-23900ની રેન્જમાં ફરી સપડાઇ ગયો છે. પરંતુ રાહતની વાત એ છે કે, નિફ્ટીએ 23500ની મજબૂત સપોર્ટની સપાટી જાળવી રાખી છે. સાથે સાથે માર્કેટ ટોન ધીરે ધીરે સુધારાનો બનવા સાથે…
