Matrix Geo Solutions Ltd.ના IPO ખુલ્યા, પ્રાઈસ બેન્ડ રૂ. 98 – 104
IPO ખૂલશે 23 સપ્ટેમ્બર IPO બંધ થશે 25 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 98 – 104 IPO સાઇઝ રૂ. 40.20કરોડ લોટ સાઇઝ 1200 શેર્સ લિસ્ટિંગ NSE,SME અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ મેટ્રિક્સ જિયો સોલ્યુશન્સ લિમિટેડ, એક ડ્રોન આધારિત જિયોસ્પેશિયલ અને ઈજનેરી કન્સલ્ટન્સી કંપનીએ પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 23 સપ્ટેમ્બર 2025ના રોજ ખુલ્લો મૂક્યો છે. આ ઈશ્યુ 25 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લો રહેશે અને 30…
