માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24175- 23870, રેઝિસ્ટન્સ 24683- 24887

અમદાવાદ, 24 જુલાઇઃ હેવી વોલેટિલિટી વચ્ચે બજેટ ઇવેન્ટને વધાવ્યા બાદ નિફ્ટીએ ટેકનિકલી હેમર કેન્ડલની રચના કરી છે. નારાજગીની સાથે સાથે 24000ની રોક બોટમને સાચવી પણ લીધી છે. ઉપરમાં હવે 24650ની રેઝિસ્ટન્સ ક્રોસ કરે ત્યાં સુધી લાંબી તેજી માટે વિરામની સ્થિતિ જણાય છે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું કહેવું છે. આરએસઆઇ તેની એવરેજ લાઇનથી નીચે ટ્રેડ થઇ રહ્યો…

Read More

માર્કેટ લેન્સઃ બજેટ ઇવેન્ટ આધારીત વોલેટિલિટીને ધ્યાનમાં રાખી માત્ર ઇન્ટ્રા-ડે ટ્રેડ વોચ કરો, નિફ્ટી માટે સપોર્ટ 24383- 24256, રેઝિસ્ટન્સ 24616- 24722

અમદાવાદ, 23 જુલાઇઃ બજેટ પૂર્વે નિફ્ટીએ 24380ના સપોર્ટ લેવલથી બાઉન્સ બતાવ્યા બાદ છેલ્લે ફ્લેટ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ મંગળવારની ઇવેન્ટની રાહ જોવાનું મુનાસિબ સમજી રહ્યું છે. નિફ્ટી માટે 24380 પોઇન્ટની સપાટી આજના દિવસ માટે મહત્વની રહેશે. તે તૂટે તો નીચે અને જળવાઇ રહે તો 24650 ક્રોસ થવા માટેના પ્રબળ સંજોગોને ધ્યાનમાં રાખવાની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24591- 24381, રેઝિસ્ટન્સ 24924- 25048

અમદાવાદ, 19 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં તેજીનો આખલો ભૂરાંટો થયો છે. સેન્સેક્સ- નિફ્ટીને રોજ નવી ઊંચાઇએ પહોંચાડી રહ્યો છે. નિફ્ટીમાં સતત પોઝિટિવ મોમેન્ટમ  25000 તરફથી એકધારી આગેકૂચના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ રોજ મોં વકાસીને ક્યારે કરેક્શન આવે તેની રાહ જોઇ રહ્યો છે. સામે ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ રોજ વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને સ્ટોક તેમજ સેક્ટર સ્પેસિફિક ધૂમ તેજીના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24206-24095, રેઝિસ્ટન્સ 24414- 24513

અમદાવાદ, 12 જુલાઇઃ નિફ્ટીએ આગલા દિવસની બેરિશ ઇંગલફિંગ ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. સાથે સાથે સપોર્ટ લેવલથી બાઉન્સ પણ થયો છે. તે જોતાં આગામી લેવલ 24650 સુધી જોવા મળી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. જો કે તે માટે 24400નું લેવલ જળવાઇ રહેવા ઉપરાંત નિફ્ટીએ તેની ઉપર બંધ આપવું જરૂરી રહેશે. આરએસઆઇ તેની એવરેજલાઇનથી રિવર્સિંગ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24207- 24091, રેઝિસ્ટન્સ 24402- 24479

અમદાવાદ, 8 જુલાઇઃ ભારતીય શેરબજારોએ વર્ષ દરમિયાન 11 ટકાના ઉછાળા સાથે વૈશ્વિક શેરબજારોને પાછળ રાખી દીધાં છે. શુક્રવારે લોઅર રેન્જથી જોવા મળેલાં બાઉન્સબેક સાથે લોસ ભૂંસીને નિફ્ટીએ તેની રેઝિસ્ટન્સ સુધારી 34350- 24500 સુધીની દર્શાવી છે. વીકલી ધોરણે 1.3 ટકાના સુધારા સાથે નિફ્ટી માટે રોક બોટમ 24000 પોઇન્ટ દર્શાવાય છે. આરએસઆઇ પણ 70ના લેવલથી મૂવઅપ થવા…

Read More

Fund Houses Recommendations: bel, Larsen, abb, hdfcbank, rblbank, ireda, mazdock, cochinship

અમદાવાદ, 5 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Ex Dividend Date Today: M&M Rs 21.1 Apollo Tyres Rs 6 Balkrishna Ind Rs 4 Bharat Forge Rs 6.5 Escorts Kubota Rs 18 Navin Fluorine Rs…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24255- 24208, રેઝિસ્ટન્સ 24375- 24448

અમદાવાદ, 5 જુલાઇઃ નિફ્ટીએ 24401 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવ્યા બાદ ટેકનિકલી હાયર એન્ડ ઉપર દોજી કેન્ડલ રચી છે. રેઝિસ્ટન્સ લેવલ્સ અપગ્રેડ થવા સાથે 24350- 24500 પોઇન્ટની રેન્જમાં જણાય છે. છેલ્લા એક મહિનાથી ખાસ કરીને ચૂંટણી પરીણામો પછી માર્કેટમાં એકધારી તેજીની ચાલ જોવા મળી છે. આગામી થોડા દિવસ કોન્સોલિડેશન કમ કરેક્શનનો દોર જોવા મળી શકે…

Read More

MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24226-24166, રેઝિસ્ટન્સ 24328- 24370

અમદાવાદ, 4 જુલાઇઃ બુધવારે પણ તેજીવાળાઓના વર્ચસ્વ વચ્ચે નિફ્ટીએ 24309 પોઇન્ટની નવી ઊંચાઇ હાંસલ કરી હતી અને પોઝિટિવ મોમેન્ટમ સાથે તમામ સેક્ટર્સમાં ઓલટાઇણ હાઇની સ્થિતિ જોવા મળી હતી. હાયર રેન્જ કોન્સોલિડેશન અને સ્ટ્રોંગ મૂવમેન્ટ કન્ટિન્યૂ રહેવા સાથે આરએસઆઇ એવરેજિસથી ઊપર રમી રહ્યો છે. સાથે સાથે નવી રેન્જ સ્થાપી રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સનો મુખ્ય…

Read More