માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23342- 23284 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23469-23538 પોઇન્ટ

અમદાવાદ, 14 જૂનઃ સેન્સેક્સ અને નિફ્ટી 50, વૈશ્વિક બજારોમાં મજબૂત પ્રદર્શનને પગલે ગુરુવારે ઐતિહાસિક ટોચે બંધ રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ વધારતા સાનુકૂળ યુએસ ફુગાવાના અહેવાલ દ્વારા બજારના સેન્ટિમેન્ટને વેગ મળ્યો હતો. ટેક્નિકલ રીતે, દૈનિક ધોરણે નિફ્ટી ઇન્ડેક્સે બેરિશ બેલ્ટ હોલ્ડ પેટર્નની રચના કરી છે. નિષ્ણાતો સૂચવે છે કે…

Read More

Fund Houses Recommendations/ Brokers choice

અમદાવાદ, 3 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Suzlon: Initiate Overweight on Company, target price at Rs 58.5 (Positive) MS on Apollo Hospitals: Upgrade to Overweight on Company, target price at Rs…

Read More

ચોમાસું, એક્ઝિટ પોલ અને ચૂંટણી પરીણામ પૂર્વે નવાં ખરીદી/ વેચાણથી દૂર રહો, હોય તેને વળગી રહો

1 જૂન કેરળમાં ચોમાસાનો પ્રારંભ 1 જૂન એક્ઝિટ પોલ 4 જૂન લોકસભા ચૂંટણી પરિણામ અમદાવાદ, 31 મેઃ 1 જૂને કેરળમાં ચોમાસાના પ્રારંભના સમાચારથી લાપસીના આંધણ મૂકાશે. તેજ દિવસે લોકસભા ચૂંટણી અંગેના એક્ઝિટ પોલ અને પોલંપોલ શરૂ થશે. તા. 4થી જૂને લોકસભા ચૂંટણી પરીણામ અને પિક્ચર ક્લિયર થઇ જશે. આ ત્રણેય ઘટનાઓની સેન્ટિમેન્ટલ અસર માર્કેટ ઉપર…

Read More

MARKET LENS: AWFIS SPACEનો IPO આજે લિસ્ટેડ થશે, 900 કંપનીઓ પરીણામ જાહેર કરશે

અમદાવાદ, 30 મેઃ AWFIS SPACEનો આઇપીઓ આજે લિસ્ટેડ થઇ રહ્યો છે. જ્યારે 900થી વધુ કંપનીઓ તેમના ત્રિમાસિક કમાણીના સ્કોરકાર્ડ જાહેર કરશે. તે ઉપરાંત GIFT નિફ્ટી ટ્રેન્ડને પગલે 30 મેના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ખુલે તેવી અપેક્ષા છે જે વ્યાપક ઇન્ડેક્સ માટે 54.50 પૉઇન્ટનું નુકસાન સૂચવે છે. દરમિયાનમાં સતત ચોથા સત્રમાં…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22832- 22775 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22972- 23055 પોઇન્ટ્સ

અમદાવાદ, 29 મેઃ નિફ્ટીએ સતત અસ્થિરતા વચ્ચે છેલ્લા કલાકમાં મોમેન્ટમ ગુમાવી દીધી અને સતત ત્રીજા સત્રમાં ઘટાડાની ચાલ જાળવી રાખી. ઇન્ડેક્સ 23,000ને વટાવી શક્યો નહીં અને 22,900ની નીચે જ બંધ થયો. બજારે નફો બુક કરવાનું પસંદ કર્યું અને નિષ્ણાતો માને છે કે ચાર્ટ રચનાઓ પણ તેજીની મજબૂતાઈના થાકને દર્શાવે છે. લેવલના મોરચે, 23,000 ઇન્ડેક્સ માટે…

Read More

Q4FY24 EARNING CALENDAR AT A GLANCE

અમદાવાદ, 29 મેઃ માર્ચ-24ના અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક માટે આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો અંગે અગ્રણી બ્રોકરેજી હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કર્યા છે. 29.05.2024: AADHARHFC, AHLUCONT, ALKEMLAB, ASHAPURMIN, BATAINDIA, CUMMINSIND, DBREALTY, DEEPAKFERT, DONEAR, EMAMILTD, ENTERO, FDC, GENUSPOWER, GMRINFRA, HCG, HINDOILEXP, INNOVACAP, IONEXCHANG,…

Read More

MARKET LENS: નિફ્ટીઃ રેઝિસ્ટન્સ લેવલ્સ 23005- 23103- 23262 સપોર્ટ લેવલ્સ 22687-22589- 22430

અમદાવાદ, 24 મેઃ ભારતીય શેરબજારોનો સાર્વત્રિક મૂડ 23 મેના રોજ વધુ ઉત્સાહિત બનવા સાથે બેન્ચમાર્ક સૂચકાંકો તાજી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા હતા, નિફ્ટી તેની 23,000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીની નજીક જતા હતા, આંશિક રીતે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું., જોકે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. તમામ કી મૂવિંગ એવરેજથી ઉપરના ઈન્ડેક્સ ટ્રેડિંગ અને સતત નવમા સત્રમાં હાયર…

Read More

STOCKS IN NEWS: MOIL, MAZDOCK, ADANI GREEN, SW SOLAR, INDIGO, BAJAJ FINANCE, Zydus Lifesciences

અમદાવાદ, 3 મેઃ GIPCL: કંપનીએ નેશનલ બેંક ફોર ફાયનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સાથે ₹2,832 કરોડ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) MOIL: એપ્રિલ અપડેટ: મેંગેનીઝ ઓરનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 22% વધીને 1.60 lk ટન. (POSITIVE) IEX: કંપનીનું REC વોલ્યુમ 618 MU પર, એપ્રિલમાં વાર્ષિક ધોરણે 211% વધુ. (POSITIVE) કોલ ઈન્ડિયા: કંપનીનું બોર્ડ રૂ 5/શેર ના…

Read More