WTI ક્રૂડ ઓઇલ સપ્તાહની શરૂઆત 2.5% થી થઈ, જે વાર્ષિક ધોરણે 80% વધારે છે

અમદાવાદ, 30 માર્ચઃ ક્રૂડ ઓઇલ સપ્તાહની શરૂઆત લગભગ 2.5% વધીને $102 થી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે અને જુલાઈ 2022 પછીના ઉચ્ચતમ સ્તરે રહ્યું છે, જ્યારે રશિયાના યુક્રેન પર આક્રમણથી વૈશ્વિક ઉર્જા બજારોમાં વિક્ષેપ પડ્યો હતો. ઈરાનમાં યુદ્ધ તેના પાંચમા અઠવાડિયામાં પ્રવેશતા, રોકાણકારો ઝડપી ઉકેલની સંભાવનાઓ વિશે વધુને વધુ શંકા કરતા હતા, ખાસ કરીને યમનમાં…

Read More

ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: ગીફ્ટ નિફ્ટ 267 પોઇન્ટ ઉછળી 23195 આસપાસ, રાહત રેલીનો સંકેત

અમદાવાદ, 25 માર્ચઃ ઇઝરાયલ મીડિયાએ વાટાઘાટોની શક્યતાઓ સાથે 30 દિવસના યુદ્ધવિરામની શક્યતાઓ વિશે અહેવાલ આપ્યા બાદ, એશિયન ઇક્વિટી માર્કેટ્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. વોશિંગ્ટને ઇરાનને યુદ્ધ સમાપ્ત કરવા માટે 15-પોઇન્ટનો પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલો પછી, તેલના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે યુએસ ઇક્વિટી ઇન્ડેક્સ ફ્યુચર્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવમાં…

Read More

માર્ચમાં સોના અને ચાંદીમાં 20-33%થી વધુના કડાકા સાથે મંદી બજારમાં પ્રવેશની દહેશત

અમદાવાદ, 24 માર્ચઃ સોના-ચાંદીની ચમક ઝાંખી પડી રહી હોય તેમ માર્ચ માસ દરમિયાન અત્યારસુધીમાં આ બન્ને કિંમતી ધાતુઓની કિંમતમાં 20-33 ટકા સુધીનો મોટો કડાકો નોંધાયો છે. જે નિષ્ણાતોના મત મુજબ 45 વર્ષનો સૌથી મોટો માસિક કડાકો દર્શાવે છે. જે માર્ચ 1980 પછી બંને કિંમતી ધાતુઓ માટે સૌથી તીવ્ર ઘટાડો છે. તાજેતરના ઉચ્ચતમ સ્તરથી સોના અને…

Read More

MCX DAILY REPORT: સોનાના વાયદાના ભાવમાં રૂ.5813 અને ચાંદીના વાયદામાં રૂ.15239નો કડાકો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.267468.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.50880.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.216585.8 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 36400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ…

Read More

Mcx DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.1616 અને ચાંદીના વાયદામાં રૂ.2112ની નરમાઇ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162094.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2560.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.215નો ઉછાળો

મુંબઈ, 17 માર્ચઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.376064.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25923.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.350140.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 38400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4305.33 કરોડનું…

Read More

સોનાના વાયદામાં રૂ.2263 અને ચાંદીના વાયદામાં રૂ.6835ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.39 ઢીલો

મુંબઈ, 16 માર્ચઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.290904.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33765.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.257137.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 38122 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4937.22 કરોડનું…

Read More

MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.598 અને ચાંદીના વાયદામાં રૂ.5771ની વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 12 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2211304.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.317638.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1893658.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40098 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં…

Read More