ઋષભ ગાંધીએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના MD અને CEO તરીકે ચાર્જ સંભાળ્યો
અમદાવાદ, જુલાઇ: રુષભ ગાંધીએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (MD અને CEO) તરીકે કાર્યભાર સંભાળ્યો, જે 01 જુલાઈ, 2024 થી લાગુ થશે. રુષભ અગાઉ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ડેપ્યુટી CEO હતા. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ચેરપર્સન અને બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO દેબદત્તા ચંદએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના નવા MD…
