MEAI-અમદાવાદ ચેપ્ટરનાં 28મા સ્થાપના દિવસની ઉજવણી
2024-06-17
અમદાવાદ, 17 જૂનઃ અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો. 1997માં સ્થાપિત એમઇએઆઈનાં અમદાવાદ ચેપ્ટરે 27 વર્ષની સીમાચિહ્ન સફર પૂર્ણ કરી છે અને ખાણખનીજ ક્ષેત્રમાં માપદંડો સ્થાપિત કર્યા છે. આ સત્ર પર વાર્ષિક પરંપરાને જાળવીને સ્મૃતિ વ્યાખ્યાનમાંContinue Reading

