MCX: ક્રૂડ, નેચરલગેસમાં સુધારોઃ મેન્થાતેલ નરમ
મુંબઈ, 7 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,487 સોદાઓમાં કુલ રૂ.32,533.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,054.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 24462.8 કરોડનો હતો. સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ કીમતી ધાતુઓનાContinue Reading








