માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24941- 24804, રેઝિસ્ટન્સ 25155- 25233

જો NIFTY 25,000ને બચાવવામાં સફળ થાય છે, જે તાત્કાલિક સપોર્ટ છે, તો ટૂંકા ગાળામાં 25,100 અને 25,250ના લેવલ્સ જોવા મળી શકે છે. જોકે, નિષ્ણાતોના મતે, […]