NFO Investments: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 10 જાન્યુઆરી: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ એનએફઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ઇક્વિટી, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોલ્ડ ઇટીએફ, સિલ્વર ઇટીએફ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. એનએફઓ 10 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે અને 24 જાન્યુઆરી 2024ના રોજ બંધ થશે. હર્ષદ બોરાવકે (ઇક્વિટી ભાગ) અને અમિત મોદાણી (ડેટ ભાગ)…
