સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટી તથા ઓટોના માર્જિનમાં 2023માં વિસ્તરણની આશા
2023-01-06
અમદાવાદઃ ઈક્વિટી બજારમાં 2022ના નવેમ્બરમાં તેજીમાં હતી તેમાં થોડી પીછેહઠ થઈ છે અને હાલમાં કન્સોલિડેટેડ સ્થિતિમાં છે. 2023માં સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટીતથા ઓટો કંપનીઓના માર્જિનમાં 2023માં વિસ્તરણ જોવા મળશે તેવો મત મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી)ના એક્ઝિકયૂટિવ ડાયરેકટર-બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, પ્રતિક અગ્રવાલ જણાવે છે. સિમેન્ટ સેક્ટરમાં માગમાં ઉછાળાનોContinue Reading

