ચોમાસું એક દિવસ વહેલું શરૂ થયું, કેરળથી આગળ વધ્યું, મંદ પડ્યું

અમદાવાદ, 1 જૂનઃ આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા 30 મેના રોજ પહોંચ્યું હતું. હવે હવામાન વિભાગે ચોમાસું ક્યા રાજ્યોમાં પ્રવેશ કરશે તે અંગેની માહિતી જાહેર કરી છે. તે અનુસાર, ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી,…

Read More

આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ થવાની આગાહી, લાંબા ગાળાની સરેરાશના 106 ટકાથી વધુ વરસાદ થઇ શકેઃ IMD, કેરળમાં 31 મેથી ચોમાસુ સક્રિય થઇ શકે

અમદાવાદ, 27 મેઃ IMD એ જૂનથી સપ્ટેમ્બર માટે સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી જાળવી રાખી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 27 મેના રોજ તેની એપ્રિલની આગાહી જાળવી રાખી હતી કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “ભારતના ચોમાસાના કોર…

Read More