Q2 Results: Reliance Jioનો ચોખ્ખો નફો વાર્ષિક 12% વધી રૂ. 5,058 કરોડ થયો

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ જિયોએ શુક્રવારે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 5,058 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,863 કરોડની સરખામણીમાં અર્થાત ત્રિમાસિક ધોરણે 4% વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ગતવર્ષે 4518 કરોડની તુલનાએ 12% વધ્યો છે. નફાનો આંકડો મીડિયા પોલના રૂ. 5,038 કરોડના અંદાજ કરતાં નજીવો વધારે…

Read More

Reliance Retailમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રૂ. 4,967 કરોડનું રોકાણ કરશે

મુંબઈ, 7 ઓક્ટોબરઃ દેશના ધનિક મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)નો 0.59 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) ₹4,966.80 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ RRVLનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય ₹8.381 લાખ કરોડ સુધી થશે. અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 0.25 ટકા હિસ્સા માટે…

Read More

પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું લોકાર્પણ

અમદાવાદ, 26 સપ્ટેમ્બર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નવભારત…

Read More

AI ક્લાઉડ ઈન્ફ્રા માટે NVIDIA સાથે Jioનું જોડાણ

મુંબઈ, સપ્ટેમ્બર:  Jio પ્લેટફોર્મ્સ લિમિટેડે NVIDIA સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યાધુનિક ક્લાઉડ-આધારિત AI કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. નવું AI ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં સંશોધકો, વિકાસકર્તાઓ, સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, AI પ્રેક્ટિશનર્સ અને અન્ય લોકોને વર્કલોડને સુરક્ષિત રીતે અને અત્યંત ઉર્જા કાર્યક્ષમતા સાથે ચલાવવા માટે એક્સિલરેટેડ કમ્પ્યુટિંગ અને હાઈ-સ્પીડ, સુરક્ષિત ક્લાઉડ નેટવર્કિંગને ઍક્સેસ કરવામાં…

Read More

મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલે $2.5 અબજ એકત્ર કરવા બેઠકો શરૂ કરી

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બરઃ દેશના ધનિક મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સંભવિત સ્ટોક માર્કેટ લિસ્ટિંગ પહેલા સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે $2.5 અબજ એકત્ર કરવા વૈશ્વિક રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, $2.5 અબજનું ફંડિંગ એ કંપનીની પોતાના માટે નક્કી કરેલા સંયુક્ત $3.5 અબજ ફંડ એકત્રિકરણનો એક…

Read More

JioAir Fiber 5G નેટવર્ક સાથે ગણેશ ચતૂર્થીએ લોન્ચ થશે : મુકેશ અંબાણી

મુંબઇ, 28 ઓગસ્ટઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી. જીયો એર ફાઈબર ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ કરશે. Jio Air Fiber લોન્ચમાં Jioના 5G નેટવર્કનો ઉપયોગ થશે. જિયો એર ફાઈબર 3 વર્ષમાં 20 કરોડથી વધુ ઘરોમાં પહોંચશે મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio Air Fiber લોન્ચમાં…

Read More

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા, આકાશ અને અનંત અંબાણીની નિમણૂક

મુંબઈ, 28 ઑગષ્ટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી હતી. તેમની નિમણૂક શેરધારકોની મંજૂરી પછી તેઓના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે. નીતા…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક ચોખ્ખો નફો 14 ટકા વધી રૂ. 74088 કરોડ

  પ્રથમ વખત વાર્ષિક EBITDA રૂ. 1,50,000 કરોડના સિમાચિહ્ન પાર કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 74,088 કરોડ (9.0 બિલિયન ડોલર), વાર્ષિક 14.0 %ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA  રૂ. 41,389 કરોડ, વાર્ષિક 21.8%ની વૃધ્ધિ જિયોએ 2300 કરતાં વધારે શહેરો/નગરોમાં 5જી કવરેજ પૂરું પાડીને અગ્રણી તરીકેનું સ્થાન મજબૂત કર્યું રિલાયન્સ રીટેલે 3,300 નવા સ્ટોર સાથે કુલ વિસ્તાર…

Read More