RELIANCE JIO Q4 RESULTS: આવકો 13.3% વધી રૂ.33835 કરોડ, ચોખ્ખો નફો 12% વધી રૂ.5583 કરોડ
અમદાવાદ, 22 એપ્રિલઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમે માર્ચ-22ના અંતે પુરાં થયેલાં ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5583 કરોડ (રૂ. 4984 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 13.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 33835 કરોડ (રૂ. 29871 કરોડ) નોંધાઇ છે. માર્ચ-24ના અંતે પૂર્ણ થયેલાં વર્ષ માટે કંપનીની આવકો વધી રૂ. 128521 કરોડ (રૂ….
