એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ ફંડ લોંચ કર્યું
2024-05-02
મુંબઈ, 2 મે: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ એક્સિસ નિફ્ટી બેંક ઈન્ડેક્સ ફંડની ન્યુ ફંડ ઓફર (એનએફઓ)ની જાહેરાત કરે છે. આ ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ નિફ્ટી બેંક ટીઆરઆઈને ટ્રેક કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ભારતનું બેન્કિંગ સેક્ટર સતત વિકાસ નોધાવી રહેલ છે અને ઉત્તમ પ્રદર્શન કરી રહેલ છે, તેમ એક્સિસ એએમસીના એમડી અને સીઈઓContinue Reading

