કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ એક્સ-બેન્ક ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 24 જુલાઇઃ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે આજે કોટક નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીઝ એક્સ-બેન્ક ઈન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે, જે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીઝ એક્સ-બેન્ક ઈન્ડેક્સની નકલ/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. આ યોજના સબ્સ્ક્રિપ્શન માટે 24મી જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને ઓગસ્ટ 7મી, 2023ના રોજ બંધ થાય છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ એક્સ-બેન્ક ઇન્ડેક્સ બેન્કો…

Read More

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે પ્રથમ સ્કીમ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરી

NFO OPEN 20 JULY NFO CLOSES 7 AUGUST MINIMUM INVESTMENT RS. 500 મુંબઈ/પૂણે, 20 જુલાઈ:બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ, એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ, બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય ‘MEGATRENDS’ વ્યૂહરચનાના આધારે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ…

Read More

UTI મ્યુચ્યુઅલ ફંડનો UTI Balanced Advantage Fund NFO 21 જુલાઇએ ખૂલશે

ફંડ હાઉસ UTI મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ ઓપન 21 જુલાઇ-23 એનએફઓ ક્લોઝ 4 ઓગસ્ટ-23 ફંડ મેનેજર સચીન ત્રિવેદી, અનુરાગ મિત્તલ ટાઇપ ઓપન એન્ડેડ કેટેગરી હાઇબ્રીડ,ડાયનેમિક એસેટ એલોકેશન ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 5000 પ્લાન્સ Growth, IDCW લોકઇન પિરિયડ NA બેન્ચમાર્ક NIFTY 50 Hybrid Compositedebt 50:50 Index એન્ટ્રી લોડ શૂન્ય અમદાવાદ, 19 જુલાઇઃ રોકાણકારોને એસેટ એલોકેશન સોલ્યુશન પૂરું પાડવાનાં…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે S&P BSE સેન્સેક્સ ETF, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF અને નિફ્ટી PSU બેન્ક ETF લોન્ચ કર્યું

નવી ફંડ ઓફર ખુલશે 17 જુલાઈ- 2023 ઓફર બંધ થશે 21 જુલાઇ- 2023 અમદાવાદ, 18 જુલાઇ: DSP મ્યુચ્યુઅલ ફંડે ત્રણ ઓપન-એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) DSP S&P BSE સેન્સેક્સ ETF, DSP નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF અને DSP નિફ્ટી PSU બેન્ક ETF લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. DSP S&P BSE સેન્સેક્સ ETF S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સની…

Read More

મિરે એસેટે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

મુંબઈ, 12 જુલાઈઃ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ આ સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી…

Read More

મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુ. ફંડની પાવર SIP સુવિધા

મુંબઈ, 10 જુલાઇ: મહિન્દ્રા મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડની યોજના(ઓ) હેઠળ ‘પાવર SIP’ નામની નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન (SWP)ની વિશેષતાઓ અને લાભોને જોડે છે, જે રોકાણકારોને આવકના સ્થિર પ્રવાહ (SWP)ના સ્વરૂપમાં ચક્રવૃદ્ધિની શક્તિ (SIP)ના મહત્તમ લાભો મેળવવા માટે…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી IT ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 26 જૂન: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નવી ફંડ ઓફર – નિફ્ટી IT TRIને ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ, એક્સિસ નિફ્ટી IT ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એક્સિસ નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ફંડ નિફ્ટી આઇટી ટ્રાઇને ટ્રેક કરશે અને ટ્રેકિંગ ભૂલોને આધીન, નિફ્ટી આઇટી ટીઆરઆઈના કુલ વળતરને અનુરૂપ ખર્ચ પહેલાં વળતર આપવાનું લક્ષ્ય રાખશે. લઘુત્તમ…

Read More

360 ONE એસેટનો ફ્લેક્સિકેપ ફંડ NFO 12 જૂને ખુલશે

મુંબઈ, 12 જૂનઃ 360 ONE એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (અગાઉ આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) (360 ONE એસેટ)  360 ONE ફ્લેક્સિકેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તે એક ઓપન-એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક્સમાં રોકાણ કરે છે. નવી ફંડ ઓફર (NFO) 12 જૂનથી 26 જૂન 2023 સુધી ખુલ્લી…

Read More