જુલાઇમાં કેવો રહેશે ભારતીય શેરબજારોનો દેખાવઃ જાણો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ પાસેથી

લાર્જકેપ ઉપર ઓવરવેઇટ, મિડકેપ્સ ઉપર માર્જિનલ ઓવરવેઇટ અને સ્મોલકેપ્સ ઉપર અંડર વેઇટ ધરાવતાં મ્યુચ્યુઅલ ફંડ્સ, માર્કેટની ચાલનો મુખ્ય આધાર જિયો- પોલિકિટકલ સ્થિતિ તેમજ મોન્સૂન ઉપર રહેશે ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ એએમસી, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરો કમાણીની મોસમ શરૂ થતાં બજારો, ક્ષેત્રો અને માર્કેટ કેપ્સ માટે તેમના આઉટલુક શેર…

Read More

નિવૃત્તિ પહેલાના છેલ્લા 5 વર્ષનું મજબૂત ફાઇનાન્સિયલ પ્લાનિંગ તમારા આગામી 25 વર્ષ નક્કી કરી શકે છે

નિષ્ણાતો અને આર્થિક પંડિતોના મત અનુસાર માણસ તેના અંતિમ રનવેમાં મુખ્યત્વે સાત એવી ભૂલોથી બચવા પ્રયાસ કરે તો ચોક્કસ પણે રિટાયરમેન્ટ સુધારી શકે છે. નીચે આપેલી સાત ભૂલોને ઓળખીને તેમાંથી બચવા માટે પ્રયાસ કરો…. Businessgujarat.in, Ahmedabad, 30 June: જીવનની શરૂઆત જ આર્થિક પાયા ઉપર રચાયેલી હોય તે સંજોગોમાં સામાન્ય માણસ આખી જિંદગીનો આશરે 70 ટકા…

Read More

મ્યુચ્યુઅલ ફંડ SIP: લાંબાગાળાના રોકાણકારો માટે મબલક કમાણીનો માર્ગ

માર્ચ 2017માં મ્યુચ્યુઅલ ફંડમાં માસિક SIP યોગદાન રૂ. 4,335 કરોડથી વધીને માર્ચ 2026 માં રૂ. 32,087 કરોડ થયું છે, જે 7 ગણો ઉછાળો છે. આ દર્શાવે છે કે SIP ભારતીય રોકાણકારોની રમતમાં કેટલી ઊંડી રીતે સમાવિષ્ટ થઈ ગઈ છે. છતાં SIPની લોકપ્રિયતાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે: જેમકે, શું હું લાંબા સમય સુધી રોકાણ કરી…

Read More

મોતીલાલ ઓસ્વાલ મ્યુ. ફંડે BSE ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 8 જૂન: મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ (એમઓએમએફ) એ તેના નવા ફંડ ઓફર (એનએફઓ), મોતીલાલ ઓસ્વાલ બીએસઇ ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સ ફંડના રજૂ કરવાની જાહેરાત કરી છે, જે બીએસઇ ક્લીન એન્વાયરન્મેન્ટ ઇન્ડેક્સને અનુસરતું/ટ્રેકિંગ કરતું ઓપન-એન્ડેડ ફંડ છે. એનએફઓ શુક્રવાર, 5 જૂન, 2026 ના રોજ ખુલે છે અને શુક્રવાર, 19 જૂન, 2026 ના રોજ બંધ થાય છે….

Read More

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 5 જૂન: 360 વન મ્યુચ્યુઅલ ફંડે તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) સેગમેન્ટ DynaSIF હેઠળ DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી એસઆઈએફ સ્ટ્રેટેજી છે, જેનો હેતુ મુખ્યત્વે મીડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓમાં રહેલી માળખાગત, ચક્રીય અને ટેક્ટિકલ રોકાણ તકોનો લાભ લઈને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે….

Read More

અમદાવાદમાં SIP રજિસ્ટ્રેશન્સ માર્ચ 2026માં 1.50 ટકા હતા તે વધીને એપ્રિલ 2026માં 1.60 ટકા થયા

SIPનો ફ્લો મજબૂત રહ્યો છે પરંતુ રજિસ્ટ્રેશન ટ્રેન્ડ્સ સૂચવે છે કે રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે: ટાટા એસેટ મેનેજમેન્ટ અમદાવાદ, 03 જૂન: મ્યુચ્યુઅલ ફંડ્સ થકી લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે બજારમાં પ્રવેશવા ઇચ્છતા રિટેલ રોકાણકારો માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) ખૂબ જ મહત્વનો માર્ગ બની રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના ડેટા જણાવે છે કે અમદાવાદમાં SIP રજિસ્ટ્રેશન્સ…

Read More

મ્યુચ્યુઅલ ફંડમાં યુનિક રોકાણકારોમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 26% છે

મહિલાઓ AUMના સંદર્ભમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક ટોચના 3 રાજ્યો મહિલા રોકાણકારોએ SIP સંપત્તિમાં 4.37 ગણો વધારો નોંધાવ્યો હતો અમદાવાદ, 20 મેઃ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટેની જાગૃતિ અને મૂડીરોકાણના મામલે પણ મહિલા રોકાણકારો પુરુષ સમોવડી પૂરવાર થઇ રહી છે. મહિલા રોકાણકારોનો કુલ AUM હિસ્સો સતત વધી રહ્યો છે. AMFIના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2025 સુધીમાં મહિલા…

Read More