Kotak Mutual Fund launches Kotak Dividend Yield Fund

Mumbai, 6th January, 2026 – Kotak Mahindra Asset Management Company Ltd. (KMAMC) is pleased to announce the launch of the Kotak Dividend Yield Fund, an open-ended equity scheme predominantly investing in dividend yielding stocks. The fund aims to generate long-term capital growth and/or dividend distribution by investing in a well-diversified portfolio of companies with a…

Read More

ભારતીય પરીવારોમાં નિવૃત્તિ નંબર 1 પ્રાથમિકતા બની, છતાં તૈયારી ઘટી 37%, જે 2023માં 67% હતી

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ છે, છતાં યોજના સાથેની વાસ્તવિક તૈયારી તીવ્રપણે ઘટીને માત્ર 37 ટકા થઈ ગઈ છે, જે 2023ના અહેવાલમાં 67 ટકા હતી. દેશમાં જ્યાં આવક વધી રહી છે અને પોતાની ઓળખને નવેસરથી…

Read More

વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું

અમદાવાદ,17 ડિસેમ્બર:: ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે ધ વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જે સોનાના ઘરેણાંની કિંમતને રેપ્લિકેટ/ટ્રેક કરે છે. આ ન્યૂ ફંડ ઓફર 16 ડિસેમ્બર 2025થી 22 ડિસેમ્બર 2025 સુધી સબ્સ્ક્રીપ્શન કરવા માટે ખુલ્લુ રહેશે. આ ફંડ રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે એક…

Read More

SEBI: મ્યુચ્યુઅલ ફંડ-સ્ટોક બ્રોકર નિયમોમાં સુધારાની શક્યતા, IPO લોક-ઈન પીરિયડને પણ લેશે ધ્યાનમાં

મુંબઈ, તા. 16 ડિસેમ્બરઃ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) બુધવારે બજાર સંબંધિત અનેક મુખ્ય દરખાસ્તો પર વિચારણા અને મંજૂરી આપવા જઈ રહ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ આ દરખાસ્તોમાં મ્યુચ્યુઅલ ફંડ નિયમો, સ્ટોક બ્રોકર નિયમો અને ICDR ફ્રેમવર્કની વ્યાપક સમીક્ષાનો સમાવેશ થવાની અપેક્ષા છે જેથી બિઝનેસની સુલભતા વધે અને રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં…

Read More

ભારતના મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી એસેટ્સ નાણાંકીય વર્ષ 2035 સુધીમાં છ ગણાથી વધુ વધશે

અમદાવાદ, 10 ડિસેમ્બર:  ભારતની મ્યુચ્યુઅલ ફંડ AUM વર્ષ 2035 સુધીમાં રૂ. 300 લાખ કરોડને વટાવી જવાનો અંદાજ છે અને તે જ સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ઇક્વિટી હોલ્ડિંગ રૂ. 250 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે, જે દેશના રોકાણના ક્ષેત્રે મોટા પરિવર્તનનો સંકેત આપે છે. મ્યુચ્યુઅલ ફંડનો પ્રવેશ 10 ટકાથી બમણો થઈને 20 ટકા થવાની ધારણા છે….

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે મલ્ટીકેપ કન્ઝપ્શન ઈન્ડેક્સ ફંડ લોંચ કર્યો

અમદાવાદ, 9 ડિસેમ્બર: ટાટા એસેટ મેનેજમેન્ટે ભારતના સૌ પ્રથમ મલ્ટી-કેપ કન્ઝપ્શન ઈન્ડેક્સ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે સિંગલ પ્રોડક્ટ મારફતે લાર્જ-, મિડ-, અને સ્મોલ-કેપ કન્ઝપ્શનની દિગ્ગજ કંપનીઓમાં રોકાણકારોને વૈવિધ્યસભર રોકાણની ઓફર કરે છે. નવું ટાટા બીએસઈ મલ્ટીકેપ કન્ઝપ્શન 50:30:20 ઈન્ડેક્સ ફંડ એ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે બીએસઈ મલ્ટીકેપ કન્ઝપ્શન 50:30:20 ઈન્ડેક્સ (TRI)ને…

Read More

સપ્ટેમ્બર 2025માં મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP અને ગોલ્ડ ETFનો પ્રવાહ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો

મહિનામાં SIP ઇનફ્લો રૂ. 29,361 કરોડ રહ્યો છે જ્યારે ગોલ્ડ ETFમાં રૂ. 8,363 કરોડનો પ્રવાહ જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને FII દ્વારા રૂ. 23,885 કરોડના આઉટફ્લો છતાં, સપ્ટેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો AUM સ્થિતિસ્થાપક રહ્યો છે. આ મહિના દરમિયાન ઉદ્યોગની સરેરાશ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (સરેરાશ AUM) 0.57% નો નજીવો વધારો જોવા મળ્યો છે જે…

Read More

ડીએસપીએ ડીએસપી નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ઇટીએફ લોન્ચ કર્યું

અમદાવાદ, 3 ઓક્ટોબર: ડીએસપી મ્યુચ્યુઅલ ફંડે ડીએસપી નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ઇટીએફ ના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ ઇટીએફ  નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ટીઆરઆઈ* ને ટ્રેક કરે છે, જે એક અનોખો બેન્ચમાર્ક છે અને ક્વોલિટી વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે લાર્જ, મિડ અને સ્મોલ-કેપ કંપનીઓમાં ગતિશીલ રીતે રોકાણ કરે છે. ભારતીય ઇક્વિટી…

Read More