બજાજ ફિન્સર્વ AMCએ આધુનિક રોકાણકારો માટે નેક્સ્ટ-જેન પ્રાયવેટ ફંડ્ઝની રચના કરી

બજાજ ફિન્સર્વ નિફ્ટી નેક્ટ્સ 50 ઇન્ડેક્સ ફંડ 22 એપ્રિલ 2025ના રોજ ખુલશે અને 6 મે 2025ના રોજ બંધ થશે બજાજ ફિન્સર્વ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ 25 એપ્રિલ 2025ના રોજ ખુલશે અને 9 મે 2025ના રોજ બંધ થશે મુંબઇ/ પૂણે, 22 એપ્રિલ: બજાજ ફિન્સર્વ એએમસીએ ‘બજાજ ફિન્સર્વ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ’ અને ‘બજાજ ફિન્સર્વ નિફ્ટી નેક્સ્ટ…

Read More

૪૭% B30 રોકાણકારો ફક્ત એક જ MF યોજનામાં રોકાણ કરે છે

મુંબઇ, 21 એપ્રિલઃ જાન્યુઆરી 2025 સુધીમાં કુલ B30 MF રોકાણકારોમાંથી 47% રોકાણકારોએ ફક્ત એક જ યોજનામાં રોકાણ કર્યું છે.CAMS અને CII (ભારતીય ઉદ્યોગ સંઘ) દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, B30 શહેરોમાં કુલ 2.08 કરોડ રોકાણકારોમાંથી 98 લાખ રોકાણકારોએ ફક્ત એક જ યોજનામાં રોકાણ કર્યું છે. વધુમાં, 42 લાખ અથવા 20% રોકાણકારો બે યોજનાઓમાં રોકાણ…

Read More

ઐતિહાસિક ફ્લો: વર્ષ 2025માં ઇક્વિટી ફંડ્સમાં રૂ. 4.17 લાખ કરોડનો રેકોર્ડ ચોખ્ખો પ્રવાહ નોંધાયો

મુંબઇ, 19 એપ્રિલઃ કેફેમ્યુચ્યુઅલ દ્વારા કરવામાં આવેલા AMFI AUM ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ગયા નાણાકીય વર્ષમાં ઇક્વિટી ફંડ્સમાં સૌથી વધુ પ્રવાહ પ્રાપ્ત થયો હતો. ઉદ્યોગને નાણાકીય વર્ષ 2025માં ઇક્વિટી ફંડ્સમાં રૂ. 4.17 લાખ કરોડનો ચોખ્ખો પ્રવાહ પ્રાપ્ત થયો હતો, જે નાણાકીય વર્ષ 2024માં રૂ. 1.84 લાખ કરોડ હતો, જે ફક્ત એક વર્ષમાં 127%નો…

Read More

UTI ફ્લેક્સી કેપ ફંડ: વ્યવસાયના ટકાઉપણા પર ભાર મૂકે છે,  ૧૯૯૨થી કરે છે સંપત્તિનું સર્જન

અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ વાસ્તવિક નાણાકીય ધ્યેય નક્કી કરવો એ કોઈપણ રોકાણકાર માટે સફળ રોકાણ તરફનું પ્રથમ ડગલું છે. સતત વળતર આપી શકે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી અગત્યનું છે, ત્યારે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેની સાથે સંકળાયેલા જોખમને સમજવા પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળા સુધીના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ…

Read More

કોટક મ્યુચ્યુઅલ ફંડે સ્મોલ SIP લોન્ચ કરી

મુંબઈ, 20 માર્ચ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) એ છોટી SIP સુવિધા શરૂ કરી છે. ભારતની વસ્તીમાંથી ફક્ત 54 મિલિયન અનન્ય રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો છે – જે પ્રવેશ માટે એક વિશાળ, ન વપરાયેલ તક પૂરી પાડે છે અને ભારતીય બચતકર્તાઓને નાણાકીય સ્વતંત્રતાની નજીક લઈ જાય છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન…

Read More

ફેબ્રુઆરીમાં MFમાં નેટ ઇક્વિટી ઇનફ્લો 26% ઘટી રૂ. 29,303 કરોડ: AMFI

મુંબઇ, 12 માર્ચઃ ફેબ્રુઆરી માટે નેટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો 26 ટકા ઘટીને રૂ. 29,303.34 કરોડ નોંધાયો હતો. ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં નેટ ઇનફ્લો ઘટ્યો છે, પરંતુ સતત 48મા મહિનામાં સકારાત્મક રહેવામાં સફળ રહ્યો છે. ફેબ્રુઆરીમાં બેન્ચમાર્ક BSE સેન્સેક્સ 5.55 ટકા ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 50 5.89 ટકા ઘટ્યો હતો, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ, નબળા કમાણી અને…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે NIFTY500 વેલ્યુ 50 ETF લોન્ચ કર્યું

મુંબઈ, 12 માર્ચ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેના નવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) માટે ન્યૂ ફંડ ઓફર એક્સિસ નિફ્ટી500 વેલ્યુ 50 ઇટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ સંબંધિત ઇન્ડેક્સ ધરાવતા સ્ટોક્સમાં રોકાણ કરશે અને બેન્ચમાર્ક ઇન્ડેક્સને ટ્રેક કરશે. આ સ્કીમ તરલતા અને ખર્ચ જરૂરિયાતોને પહોંચી વળવા માટે નિયમનોના અનુપાલનમાં અને એસેટ એલોકેશન પેટર્નને અનુરૂપ…

Read More

80 ટકા મહિલા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની મદદથી રોકાણ કરવાનો આગ્રહ રાખે છે

મુંબઇ, 11 માર્ચઃ AMFI CRISIL ફેક્ટબુક 2024ના તાજેતરના ડેટા દર્શાવે છે કે મહિલા રોકાણકારો આજે પણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ મારફત મૂડીરોકાણ કરવાનો આગ્રહ રાખે છે. મહિલા રોકાણકારો તરફથી SIP AUM માર્ચ ૨૦૧૯માં રૂ. ૭૭,૦૦૦ કરોડથી ૩૧૯% વધીને રૂ. માર્ચ ૨૦૨૪માં ૩.૨૪ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. એકંદરે, માર્ચ ૨૦૨૪માં SIP AUMમાં મહિલાઓનો હિસ્સો ૩૦.૫%…

Read More