મુંબઇ, 13 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 20000ની સાયકોલોજિકલ સપાટી નીચે ટ્રેડ થવા સાથે નેગેટિવ ક્લોઝિંગ આપ્યું છે. ડેઇલી ચાર્ટ ઉપર લોઅર શેડો સાથે સાત દિવસની સુધારાની ચાલને બ્રેક વાગી છે. જો નિફ્ટી બુધવારે પણ નેગેટિવ બંધ આપે તો કરેક્શન ઘેરું બની શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસિસના અધારે સ્ટોક્સબોક્સ દર્શાવે છે. વધુContinue Reading