એસ્સાર ઓડિશા રાજ્યમાં રૂ. 12,000 કરોડના રોકાણ પર 14 MTPA નિકાસલક્ષી પેલેટાઇઝિંગ કોમ્પ્લેક્સ સ્થાપશે
ઓડિશા: એસ્સાર ઓડિશા રાજ્યમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે તે પૈકી રૂ. 12,000 કરોડના રોકાણ પર 14 MTPA નિકાસલક્ષી પેલેટાઇઝિંગ કોમ્પ્લેક્સની સ્થાપનાનો સમાવેશ થાય છે, જેમાં કેઓંઝર ખાતે આયર્ન ઓર ફાઇન બેનિફિશિયેશન પ્લાન્ટ, પારાદીપ બંદર પર પેલેટ પ્લાન્ટ અને 250 KM સ્લરી પાઇપલાઇનનો સમાવેશ થાય છે. ઓડિશઆ રાજ્ય દ્વારા આયોજિત મેક ઇન ઓડિશા કોન્ક્લેવ-22માં…
