ચોલામંડલમ ફાઈનાન્સ નો રૂ. 1000 કરોડનો NCD ઇશ્યૂ, 1,000 કરોડનું પ્રથમ ટ્રાંચ 1 ઈસ્યુ, 25 એપ્રિલે ખુલશે
2023-04-20
અમદાવાદ, 20 એપ્રિલ: ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ (CIFCL)એ રૂ. 5000 કરોડ (“ટ્રાન્ચ 1 ઈસ્યુ”)ની શેલ્ફ લિમિટની અંદર હોય તેવી કુલ રૂ. 1,000 કરોડ સુધીના એવા કોઈપણ રૂ. 500 કરોડ સુધીના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે રૂ. 500 કરોડના ઈસ્યુ બેઝ ઈસ્યુ સાઈઝ સાથે પ્રત્યેક દીઠ રૂ. 1,000ના ફેસContinue Reading

