JSW MG મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં નવી ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, 14 જૂન: JSW ગ્રુપ અને SAIC વચ્ચેના સંયુક્ત સાહસ, JSW MG મોટર ઈન્ડિયાએ અમદાવાદમાં એક નવા અત્યાધુનિક શોરૂમ અને વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું છે. JSW એમજી પાસે હવે ગુજરાતમાં 34 ટચપોઇન્ટ છે. 8,850 ચોરસ ફૂટના વિસ્તારમાં નિર્મિત આ નવી 3એસ ડીલરશીપ સુવિધા (સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ), એમજી એરોમાર્ક કાર્સ શોરૂમ તેના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી…

Read More