નિફ્ટીએ 23000ની સાયકોલોજિકલ સપાટી વટાવી
અમદાવાદ, 7 જૂનઃ એનડીએ સરકારની સ્થાપનાના સમાચારો વધુ મજબૂત બનવા સાથે ભારતીય શેરબજારોમાં સળંગ ત્રીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે તેજીવાળાઓની પક્કડ મજબૂત બની રહી છે. આ લખાય છે ત્યારે બપોરે 12.14 કલાક દરમિયાન સેન્સેક્સ 1381 પોઇન્ટના ઉછાળા સાથે 76470 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી385 પોઇનટના ઉછાળા સાથે 23200 પોઇન્ટની સપાટી આસપાસ રમી રહ્યા હતા. RBIએ રેપો…
