LIC ઑફ ઇન્ડિયાએ LIC’s જીવન ધારા II પ્લાન  રજૂ કર્યો

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સિદ્ધાર્થ મોહંતીએ એક નવી યોજના, LICની જીવન ધારા II લોન્ચ કરી છે. જે 22.01.2024 થી વેચાણ માટે ઉપલબ્ધ થશે. LICની જીવન ધારા-II એ એક વ્યક્તિગત, બચત, વિલંબિત વાર્ષિકી યોજના છે. LIC ના જીવન ધારા-II માટે અનન્ય ઓળખ નંબર (UIN) UIN: 512N364V01 છે. પ્લાનની મુખ્ય હાઇલાઇટ્સ એટ…

Read More