મહિન્દ્રાએ ઈન્ડિયા ડિઝાઇન સ્ટુડિયોનો પ્રારંભ કર્યો

મુંબઈ, 9 એપ્રિલ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવા મહિન્દ્રા ઈન્ડિયા ડિઝાઇન સ્ટુડિયો (MIDS)નો પ્રારંભ કર્યો હતો. આ અત્યાધુનિક ફેસિલિટી કંપનીની ડિઝાઇન ક્ષમતાઓમાં એક મોટું ભવિષ્યલક્ષી પગલું છે. મુંબઈ સ્થિત આ ભવિષ્ય માટે તૈયાર એમઆઈડીએસ હાલના સ્ટુડિયોની સાઇઝ કરતાં બમણો છે. 2015માં સ્થપાયેલો એમઆઈડીએસ મહિન્દ્રાના ઓટો અને ફાર્મ બિઝનેસને ટેકો આપવા માટેના સમર્પિત સ્ટુડિયો તરીકે સ્થપાયો…

Read More

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપે અમદાવાદમાં Advantis IoT9 સ્માર્ટ લૉકના લોન્ચ કર્યા

અમદાવાદ, 26 માર્ચ: ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ (જીઈજી)નો ભાગ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે અમદાવાદમાં જેની અત્યંત આતુરતાથી પ્રતીક્ષા થઈ રહ હતી તે Advantis IoT9 સ્માર્ટ લૉકના લોન્ચની આજે જાહેરાત કરી હતી. સ્માર્ટ લૉક તેના આધુનિક ફીચર્સ, 9 એક્સેસ મૉડ્સ અને Internet of Things (IoT) ટેક્નોલોજીના સરળ ઇન્ટિગ્રેશન સાથે હોમ સેફ્ટીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. Advantis…

Read More

બ્લુ સ્ટારે રૂમ ACના 150 મોડલ્સની રેન્જ લોન્ચ કરી

અમદાવાદ, 20 માર્ચઃ બ્લુ સ્ટાર લિમિટેડે ફ્લેગશિપ પ્રીમિયમ રેન્જ સહિત રૂમ એસીના 150 મોડલ્સની તેની નવી વ્યાપક રેન્જ રજૂ કરી હતી. આ લાઇનઅપમાં ઇન્વર્ટર, ફિક્સ્ડ સ્પીડ અને વિન્ડો એસીનો સમાવેશ થાય છે જે તમામ પ્રાઇઝ પોઇન્ટ્સ પર દરેક કન્ઝ્યુમર સેગમેન્ટની જરૂરિયાતો સંતોષે છે. એક અંદાજ મુજબ ભારતનો એસી ઉદ્યોગ નાણાંકીય વર્ષ 2030 સુધીમાં બમણો થવાની…

Read More

જાવાએ આઇકોનિક જાવા 350 લીગસી એડિશન લોન્ચ કરી

પૂણે, 22 ફેબ્રુઆરી: જાવાએ જાવા 350 લીગસી એડિશન વિશિષ્ટ ઉમેરા સાથે રાઇડિંગ અનભવમાં વધારો કરે છે. જેમ કે ટુરિંગ વાઇઝર જે સરળતાથી સામા પવનને કાપવામાં મદદ કરે છે, પિલિયન બેકરેસ્ટ જે ટુ-અપ રિડિંગ માટે આરામ વધારે છે, પ્રીમિયમ ક્રેશ ગાર્ડ જે વધુ સુરક્ષા આપે છે. આ એડિશનમાં પ્રીમિયમ લેધર કીચેઇન અને કલેક્ટર્સ એડિશન જાવા મિનિયેચરનો…

Read More

TVS મોટર કંપનીએ ઓલ-ન્યુ 2025 TVS રોનિન રજૂ કર્યું

બેંગ્લોર, 18 ફેબ્રુઆરી: ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ ટીવીએસ રોનિન 2025 એડિશન લોંચ કરવાની જાહેરાત કરી છે. 2025 ટીવીએસ રોનિન બે વધારાના આકર્ષક રંગો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે: ગ્લેશિયર સિલ્વર અને ચારકોલ એમ્બર. તેના આકર્ષક નવા રંગો સાથે 2025 આવૃત્તિમાં હવે તેના મિડ વેરિઅન્ટમાં ડ્યુઅલ ચેનલ એબીએસ છે, જેની શરૂઆત રૂ. 1.59 લાખની આકર્ષક કિંમતથી…

Read More

UTI મ્યુચ્યુઅલ ફંડ: UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડ અને UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ UTI મ્યુચ્યુઅલ ફંડે (UTI MF) બે નવા ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે: UTI નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી મિડસ્મોલકેપ 400 મોમેન્ટમ ક્વોલિટી 100 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) અને UTI નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ફંડ (નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને રેપ્લિકેટ/ટ્રેક કરતી…

Read More

ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ, 31 જાન્યુઆરી: ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવા એક્સપિરિયન્સ સેન્ટર પર ઓપ્પોના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે સાથે સાથે સર્વિસ સેન્ટર પણ છે. સ્ટોરમાં ઓપ્પો સ્માર્ટફોનની તમામ રેંજ તથા ઓપ્પોની એક્સેસરીઝ સાથે એક્ટિવિટી ઝોન પણ છે. બાળકો માટેના ઝોનમાં રમકડાં ઉપલબ્ધ છે તો સાથે એક બુક શેલ્ફ પણ…

Read More

સિમ્ફનીએ હેર ફોલ કંટ્રોલ ગીઝર રેન્જ સાથે વોટર હીટિંગ સોલ્યુશન્સમાં ઝંપલાવ્યું

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ સિમ્ફની  લિમિટેડે 9-સ્તરીય PUROPOD ટેકનોલોજી સાથે વોટર હીટરની શ્રેણી શરૂ કરી વોટર હીટિંગ સોલ્યુશન્સમાં ઝંપલાવ્યું છે. આ ટેકનોલોજી સખત પાણીને નરમ પાણીમાં બદલે છે, હાનિકારક રસાયણો અને અશુદ્ધિઓને દૂર કરે છે – જે વાળ ખરવાના કારણોમાંનું એક છે. કંપનીએ વોટર હીટર સેગમેન્ટમાં 3 મોડલ અને 9 SKUS – સિમ્ફની સ્પા, સિમ્ફની સૌના…

Read More