બ્લુ સ્ટારે વાડા ફેક્ટરીમાં સ્ટોરેજની વધુ ક્ષમતા ધરાવતા ડીપ ફ્રીઝર્સની નવી શ્રેણી લોન્ચ કરી
અમદાવાદ, 1 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે તેની નવી સ્વદેશી ડિઝાઇનવાળી અને સ્ટોરેજની અને વધુ ઠંડકની વધુ ક્ષમતા ધરાવતા ડીપ ફ્રીઝરની શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ શ્રેણીનું ઉત્પાદન કંપનીના વાડા ખાતેના નવા વિશ્વ સ્તરના પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. નવી શ્રેણીના ડીપ ફ્રીઝર્સની ડિઝાઇન સ્વદેશી છે. બ્લુ સ્ટારને ભારત સરકારના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ) હેઠળ…
