NFO Investment: LIC મ્યુચ્યુઅલ ફંડે LIC MF નિફ્ટી મિડકેપ 100 ETF લોન્ચ કર્યો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2024: LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે નવી ફંડ ઑફર (NFO) ‘LIC MF નિફ્ટી મિડકેપ 100 ETF’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. NFO 08મી ફેબ્રુઆરી 2024ના રોજ ખોલવામાં આવ્યો હતો અને 12મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે. આ યોજના 19મી ફેબ્રુઆરી 2024ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખુલશે. શ્રી સુમિત…

Read More

NFO Investments: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 10 જાન્યુઆરી: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ એનએફઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ઇક્વિટી, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોલ્ડ ઇટીએફ, સિલ્વર ઇટીએફ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. એનએફઓ 10 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે અને 24 જાન્યુઆરી 2024ના રોજ બંધ થશે. હર્ષદ બોરાવકે (ઇક્વિટી ભાગ) અને અમિત મોદાણી (ડેટ ભાગ)…

Read More

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ એનએફઓ લોન્ચ કર્યું

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ (નિફ્ટી 200 આલ્ફા 30 ટીઆરઆઈને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નિફ્ટી 200 આલ્ફા 30 ઇન્ડેક્સમાં ‘જેન્સેન આલ્ફા’ પર આધારિત તેના પેરેન્ટ નિફ્ટી 200 ઇન્ડેક્સમાંથી પસંદ કરાયેલા 30 લાર્જ કેપ અને મિડકેપ શેરોનો સમાવેશ થાય છે. સ્ટોક્સને તેમના…

Read More