Stock Watch: Mazagon Dockનો શેર આ વર્ષે 158 ટકા વધ્યો, સંરક્ષણ મંત્રાલય સાથે કરાર પર હસ્તાક્ષરથી આજે શેર વધુ 3.5 ટકા ઉછળ્યો

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ શેરબજારની તેજીમાં આ વર્ષે પીએસયુ સ્ટોક્સમાં આકર્ષક સુધારો જોવા મળ્યો છે. જેમાં મઝાગોન ડોકે ચાલુ કેલેન્ડર વર્ષમાં ગઈકાલના બંધ સામે 157.81 ટકા રિટર્ન આપ્યું છે. આજે શેર વધુ 3.5 ટકા ઉછળ્યો હતો. જેની પાછળનું કારણ સંરક્ષણ મંત્રાલય સાથે છ નેક્સ્ટ-જનરેશન ઓફશોર પેટ્રોલ વેસેલ્સ (એનજીઓપીવી)ના નિર્માણ અને ડિલિવરી માટે એક્વિઝિશન વિંગ સાથે કરાર…

Read More

માર્કેટ લેન્સઃનિફ્ટી માટે સપોર્ટ 20562- 20438 અને રેઝિસ્ટન્સ 20757- 20827, ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, અદાણી શેર્સ, RIL, ટાટા મોટર્સ લાર્સન

ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, અદાણી ગ્રૂપ શેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એસબીઆઇ, ટાટા પાવર, સિગ્નિટી ટેકનો., લોરસ લેબ, આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ- મોદી સરકાર કેન્દ્રની ચૂંટણીઓમાં પણ 2024માં ફરી ચૂંટાશે તેવા આશાવાદ સાથે સોમવારે BSE SENSEX 1384 પોઇન્ટના ઉછાળા સાથે 68865 પોઇન્ટ અને NIFTY 419 પોઇન્ટના ઉછાળા સાથે…

Read More

ITCની ફરી top-10 Mcap કંપની ક્લબમાં શામેલ

SBI અને ભારતી એરટેલને પાછળ પાડી ITC રૂ. 496,499.31 કરોડના માર્કેટ કેપ સાથે ફરી ટોપ-8 બની અમદાવાદ, 20 એપ્રિલઃ સિગારેટ-ટુ-હોટેલ્સ ગ્રૂપ ITCનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 21%થી વધુના ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 4.96 લાખ કરોડની માર્કેટકેપ સાથે કંપની ફરી એકવાર દેશની ટોચની 8મી લિસ્ટેડ કંપની બની છે. BSE પર આઈટીસીનો શેર ઈન્ટ્રા ડે રૂ. 402.60ની…

Read More