અંકિત જેમ્સ, ડી બિયર્સ સાઇટહોલ્ડર, ‘Eyora Jewels’ સાથે રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ્યું
પ્રમાણિત સ્ત્રોતથી લઈને ટેક્નોલોજી આધારિત નેચરલ ડાયમંડ સોલિટેર જ્વેલરી પ્રોગ્રામ સુધી અંકિત જેમ્સનો નવો પ્રયાસ નવી પેઢીના ગ્રાહકો સુધી નેચરલ ડાયમંડ સોલિટેર પહોંચાડશે અમદાવાદ, 14 ઓગસ્ટઃ અંકિત જેમ્સની હીરા ક્ષેત્રની ઉત્કૃષ્ટ વારસાગાથામાંથી જન્મેલું Eyora Jewels , જેનું નેતૃત્વ અંકિત શાહ, અંકિત સિંહ કિમટી અને સમ્યક કટારિયા કરી રહ્યા છે, તે ગ્રાહકોમાં નેચરલ ડાયમંડ પ્રત્યેનો વિશ્વાસ…
