Skip to content
October 31, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

ઈકોનોમી
કોર્પોરેટ ન્યૂઝ
NFOs open on October 28 01
October 30, 2026October 30, 2026
02
Business
Elections Politics Sentiment
સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતાં ખર્ચમાં 5.9%નો ઘટાડો નોંધાયો
03
FLASH NEWS
ઈકોનોમી
Wall Street slips as megacap tech sells off
04
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
IHCL AND ADANI AIRPORTS SIGN MULTI-HOTEL AGREEMENT FOR EIGHT HOTELS ACROSS 4 CITIES
05
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
 અંબુજાએ Q2માં વેપાર અને પ્રીમિયમ ઉત્પાદન મિશ્રણને મજબૂત બનાવ્યું
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • જિયો ફાઈનાન્સિયલની મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે અરજી પ્રક્રિયા હેઠળઃ SEBI
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

જિયો ફાઈનાન્સિયલની મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે અરજી પ્રક્રિયા હેઠળઃ SEBI

businessgujaratJanuary 3, 2024January 3, 202401 mins

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝે મ્યુચ્યુઅલ ફંડ લાયસન્સ માટે સેબી સમક્ષ અરજી કરી છે. આ અરજી પ્રક્રિયા હેઠળ હોવાનું માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ જણાવ્યું છે.

એસેટ મેનેજમેન્ટ માટે બ્લેકરોક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સાથે સંયુક્ત સાહસ (JV) ધરાવતી Jio Financialએ 19 ઓક્ટોબર, 2023ના રોજ MF લાયસન્સ માટે અરજી ફાઇલ કરી હતી. સેબી દ્વારા દરેક ક્વાર્ટરના અંતે અરજદારોની યાદી અપડેટ આપવામાં આવે છે.

Jio Financial Services Ltd અને BlackRock Financial Managementએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માગે છે. વધુમાં, અબીરા સિક્યોરિટીઝે મ્યુચ્યુઅલ ફંડ લાઇસન્સ માટે ફરીથી અરજી કરી છે. 2012માં સ્થાપિત અબીરા સિક્યોરિટીઝ કોલકાતા સ્થિત સ્ટોક બ્રોકિંગ હાઉસ છે. અબીરાએ અગાઉ એપ્રિલ 2022માં MF લાયસન્સ માટે અરજી કરી હતી, પરંતુ ત્યારપછીની યાદીઓમાંથી તેનું નામ ગાયબ થયુ હતું.

જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર આજે 0.36% ઘટાડા સાથે 234.45 પર બંધ રહ્યો હતો. જે છેલ્લા ઘણા સમયથી ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. છ માસમાં 5.34 ટકા તૂટ્યો છે.

એન્જલ વન લિમિટેડને 8 ફેબ્રુઆરી, 2023ના રોજ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જે અંતિમ નોંધણીની મંજૂરી માટે વિચારણા હેઠળ છે.

હાલમાં, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ 45 ખેલાડીઓ સાથે સૌથી વધુ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાંનું એક છે, જેમાં રૂ. 50 લાખ કરોડથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ છે. ઉલ્લેખનીય છે કે, 2023માં ત્રણ નવા ફંડ હાઉસે ભારતીય MF ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે જૂનમાં તેની પ્રથમ યોજના શરૂ કરી હતી. સમીર અરોરાના હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડે ઓક્ટોબરમાં તેની પ્રથમ યોજના શરૂ કરી હતી. તે જ સમયે, ઝેરોધા ફંડ હાઉસે તેની પ્રથમ બે યોજનાઓ શરૂ કરી  હતી. જ્યારે હેલિયોસ અને બજાજ ફિનસર્વ સક્રિય રીતે સંચાલિત ફંડ્સ લોન્ચ કરશે, ત્યારે ઝેરોધા ફંડ હાઉસે પેસિવ અભિગમ અપનાવ્યો છે.

Tagged: corporate news Jio Financial Mutual Fund JIO FINANCIAL SERVICES Jio financial services news Jio financial share price Mutual Fund License reliance share price RIL Group

Post navigation

Previous: MCX: સોનાના વાયદામાં રૂ.406 અને ચાંદીમાં રૂ.1,131નો કડાકો
Next: HDFC બેંકે સેકન્ડરી માર્કેટમાં ASBA માટે સ્પોન્સર અને ડેસ્ટિનેશન બેંક તરીકે કામગીરી શરૂ કરી

Related News

NFOs open on October 28

BUSINESSGUJARAT.INOctober 30, 2026October 30, 2026 0

સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતાં ખર્ચમાં 5.9%નો ઘટાડો નોંધાયો

BUSINESSGUJARAT.INOctober 30, 2026October 30, 2026 0

Share Market

  • NFOs open on October 28
    In ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 30, 2026
  • સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતાં ખર્ચમાં 5.9%નો ઘટાડો નોંધાયો
    In Business, Elections Politics Sentiment, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 30, 2026
  • Wall Street slips as megacap tech sells off
    In FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 30, 2026
  • IHCL AND ADANI AIRPORTS SIGN MULTI-HOTEL AGREEMENT FOR EIGHT HOTELS ACROSS 4 CITIES
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 30, 2026

IPO

  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22800 મહત્વનો સપોર્ટ, સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ જારી રાખો
    In Business, Elections Politics Sentiment, Fashion, IPO, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • જિયો પ્લેટફોર્મના કારણે રિલાયન્સ જૂથ હવે માર્કેટકેપની દ્રષ્ટિએ દેશમાં ટોચના સ્થાને
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ
    In IPO

Commodities

  • માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22800 મહત્વનો સપોર્ટ, સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ જારી રાખો
    In Business, Elections Politics Sentiment, Fashion, IPO, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Nifty Extends Recovery as Volatility Eases
    In Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • જિયો પ્લેટફોર્મના કારણે રિલાયન્સ જૂથ હવે માર્કેટકેપની દ્રષ્ટિએ દેશમાં ટોચના સ્થાને
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Morning Commentary: Indian Markets ended flat after choppy session; Mid & Smallcaps Continue to Shine
    In Entertainment, FLASH NEWS, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું
    In Business, Elections Politics Sentiment, Fashion, IPO, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • NFOs open on October 28
  • સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતાં ખર્ચમાં 5.9%નો ઘટાડો નોંધાયો
  • Wall Street slips as megacap tech sells off
  • IHCL AND ADANI AIRPORTS SIGN MULTI-HOTEL AGREEMENT FOR EIGHT HOTELS ACROSS 4 CITIES
  •  અંબુજાએ Q2માં વેપાર અને પ્રીમિયમ ઉત્પાદન મિશ્રણને મજબૂત બનાવ્યું
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US