ઇન્ફોસિસનો નફો Q4 માં 21% વધ્યો, 25 રૂપિયા ડિવિડન્ડ
અમદાવાદ, 24 એપ્રિલ: IT કંપની ઇન્ફોસિસ (Infosys) એ 23 એપ્રિલે નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 21% વધીને ₹8,501 કરોડ રહ્યો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં ₹7,033 કરોડનો નફો થયો હતો. ઓપરેશન્સમાંથી થતી આવક લગભગ 13.38% વધી. તે ₹46,402 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા…
