અદાણી એનર્જી સોલ્યુશન્સે વર્ષ-૨૬ના અંતિમ ત્રિમાસીક અને સમગ્ર વર્ષનું સંગીન સમાપન કર્યું
નાણા વર્ષમાં વાર્ષિક ધોરણે ૧૩%ના વધારા સાથે આજ સુધીનો સૌથી વધુ વાર્ષિક એબિડ્ટારૂ. ૮,૭૨૬ કરોડ હાંસલ કર્યો:નાણા વર્ષમાં કર બાદનો નફો ૩૨% વધીને રૂ.૨,૩૯૩ કરોડ: છેલ્લા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે એબિડ્ટા ૫% વધી રૂ.૨,૩૭૨ કરોડ અમદાવાદ, ૨૪ એપ્રિલ ૨૦૨૬: અદાણી સમૂહના પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપનીઅદાણી એનર્જી સોલ્યુશન્સ લિ….
