પ્રોફિટ બુકિંગ પ્રેશરઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે હાઇથી 550 પોઈન્ટ્સ ઘટ્યો
અમદાવાદ, 11 જૂનઃ નિફ્ટી અને સેન્સેક્સ 11 જૂનના રોજ મોટાભાગે ફ્લેટ-થી-પોઝિટિવ ટ્રેડ થયા હતા, જેમાં NSE નિફ્ટી તેના ઓલ-ટાઇમ હાઇને સ્પર્શી ગયો હતો. જો કે, બેન્ચમાર્ક સૂચકાંકોએ ટ્રેડિંગ સેશનના અંતમાં સુધારો ગુમાવવા સાથે ફ્લેટ બંધ આપ્યું હતું. બંધ સમયે, સેન્સેક્સ 33 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 76,456 પર અને નિફ્ટી 50 5.60 પોઈન્ટ અથવા 0.02…
