ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
2023-06-15
મુંબઇ, 15 જૂનઃ 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યો ત્યારે નીતિગત પોલિસી, પ્રોજેક્ટમાં વિલંબ અને બેન્કિંગ ક્ષેત્ર માટે બેડ લોનને કારણે નીચા વ્યવસાયિક વિશ્વાસની પૃષ્ઠભૂમિ સામે અપેક્ષાઓ ઊંચી હતી. સ્વાભાવિક રીતે, ત્યારે વિશ્વએ ભારતીય અર્થવ્યવસ્થાને ‘નાજુક’ તરીકે રજૂ કરી હતી. હકીકતમાં, છેલ્લા 9 વર્ષ વૃદ્ધિ જાળવી રાખવા માટે ખરેખર સરળ નContinue Reading

