MCX DAILY REPORT: કોટન-CANDY વાયદામાં રૂ.400ની નરમાઈ
મુંબઈ, 3 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59,546.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.13,687.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 45851.52 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.336 અને ચાંદીનો વાયદો રૂ.250 ઘટ્યો કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ…
