NORTHERN ARC CAPITALનો IPO 16 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 249-263
IPO ખૂલશે 16 સપ્ટેમ્બરે IPO બંધ થશે 19 સપ્ટેમ્બરે એન્કર બિડિંગ 13 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 249-263 બિડ લોટ 57 શેર્સ આઇપીઓ સાઇઝ 29,543,727 શેર્સ આઇપીઓ સાઇઝ રૂ. 777.00 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 6.5/10 અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2024: નોર્ધર્ન આર્ક કૅપિટલ લિમિટેડ દ્વારા તેના બીડ/ઑફરને તેના ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ભરણા…
