સ્નેપડીલના ગુજરાતના સેલર બેઝમાં એક વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો
અમદાવાદ, 27 ઓગસ્ટ: વેલ્યુ ફેશન પર કેન્દ્રિત માર્કેટપ્લેસ સ્નેપડીલે ‘પ્રોજેક્ટ ગતિ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ 45 દિવસનો એક્સીલરેશન પ્રોગ્રામ છે, જેનો હેતુ નવા સેલર્સને આગામી તહેવારોની ખરીદીની સિઝન માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે. ગુજરાતમાં સ્નેપડીલના એક્ટિવ સેલર્સની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. હવે રાજ્યનો સ્નેપડીલના સમગ્ર ભારતના…
