Dhoot Transmission Limitedએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 918.27 કરોડ એકત્રિત કર્યા
અમદાવાદ, 8 ઓગસ્ટઃ ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના રૂ. 2 પ્રતિ શેરની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 871 (જેમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 869નું શેર પ્રિમિયમ સમાવિષ્ટ છે) ના અપર પ્રાઇઝ બેન્ડ પર કંપનીના સૂચિત આઈપીઓ પહેલાં રૂ. 918.27 કરોડ એકત્રિત કર્યા છે. એન્કર ઇન્વેસ્ટર્સને…
