ADANI એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને કેરાવેલ મિનરલ્સે MOU કર્યા
અમદાવાદ, 7 નવેમ્બર: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ મિનરલ્સ લિમિટેડ (ASX: CVV) એ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) સાથે એક સીમાચિહ્નસમા બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. આ કરારના ભાગરુપે કંપનીઓ 2026માં અંતિમ રોકાણના નિર્ણય (FID) તરફ પ્રોજેક્ટના…
