Tag: NSE
CIEL HR સર્વિસિસ: IPO માટે DRHP ફાઇલ કર્યું
મુંબઇ, 21 નવેમ્બરઃ સીઆઇઇએલ એચઆર સર્વિસિસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ જાહેર ભરણામાં રૂ. 335 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રતિ શેર રૂ. 2ની મૂળ કિંમત સાથે સેલિંગ શેરહોલ્ડર્સ (“ઓફર કરાયેલા શેર્સ”) દ્વારા 4,739.336 ઇક્વિટી શેર્સ સુધીનો ઓફર ફોર સેલ (ઓએફએસ)…
Paytm પર બુલિશ આઉટલૂક રૂ. 1,000 સુધી વધી શકે: બર્નસ્ટીન
મુંબઇ, 21 નવેમ્બરઃ બર્નસ્ટીને Paytm પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સ પર લક્ષ્ય કિંમત વધારીને રૂ. 1,000 પ્રતિ શેર કરી છે. જે અગાઉ રૂ. 750 હતી. પાછલા સત્રના બંધ ભાવના આધારે, આ 23 ટકાના વધારાનો સંકેત આપે છે. આ લખાય છે ત્યારે પેટીએમનો શેર મંદીમય માર્કેટમાં પણ રૂ. 23.50 એટલેકે 2.92 ટકા ઊછાળા સાથે રૂ. 838 આસપાસ રમતો…
એજિસ વોપેક ટર્મિનલ્સ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું
અમદાવાદ, 21 નવેમ્બરઃ એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડની મટિરિયલ પેટા કંપની એજિસ વોપેક ટર્મિનલ્સ લિમિટેડ (એવીટીએલ)એ તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. એજિસ વોપેક ટર્મિનલ્સ લિમિટેડ 30 જૂન, 2024 સુધીમાં સ્ટોરેજ ક્ષમતાના સંદર્ભે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (“એલપીજી”) અને લિક્વિડ પ્રોડક્ટ્સ માટે ટેંક સ્ટોરેજ ટર્મિનલ્સના સૌથી મોટી ભારતીય…
અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચનો કેસ: ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ
ન્યૂયોર્ક, 21 નવેમ્બરઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડૉલર(આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના પ્રોસિક્યુટર્સ(સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23395- 23272, રેઝિસ્ટન્સ 23711- 23904
સ્ટોક્સ ટૂ વોચઃ PAYTM, ZOMATO, PSPPORJECT, RELIANCE, BSE, CDSL, WIPRO, IREDA, JIOFINANCE, TATAELEXI, BAJAJFINANCE, HUL અમદાવાદ, 21 નવેમ્બરઃ નિફ્ટીએ પુલબેક રેલીની શરૂઆત સપોર્ટ રેન્જથી કરી છે અને 24000 પોઇન્ટ સુધીની પોઝિટિવ મૂવમેન્ટ માટે ટેકનિકલ નિષ્ણાતો આશાવાદ રાખી રહ્યા છે. ડેઇલી ચાર્ટ ઉપર પોઝિટિવ મોમેન્ટમ સાથે હાયર બોટમની રચના જોવા મળી છે. જે માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારાને…
Stocks in News: GRSE, TATAPOWER, JSWSTEEL, PAYTM, TATAELEXI, BEML, GNFC, WIPRO, UPL, TATATECH, TRENT, PSPPROJECT
AHMEDABAD, 21 NOVEMBER: GRSE: Company signed a contract worth Rs 226.18 crore with West Bengal’s Transport Department for designing, building, and maintaining 13 hybrid electric ferries. (Positive) Tata Power: Company and Bhutan’s Druk green power corporation ltd forge partnership to develop 5,000 mw of clean energy projects in landmark regional collaboration (Positive) JSW Steel: Company…
SME IPO ગેરરિતીઃ સેબીએ ફંડ ડાઇવર્ઝન, ફુગાવાજન્ય આવક સહિતના જોખમો શોધી કાઢ્યા
મુંબઇ, 20 નવેમ્બરઃ SME IPOs પર કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીના ચર્ચાપત્ર અનુસાર સેગમેન્ટમાં છૂટક રોકાણકારોની ભાગીદારીમાં જબરજસ્ત વધારો દર્શાવ્યો છે, જેમાં FY24 એ ફાળવેલ રોકાણકાર રેશિયો માટે અરજદારમાં 245x વધારો જોવા મળ્યો છે, જે FY22માં માત્ર 4x હતો. sebi એ એ હકીકત પર ચિંતા વ્યક્ત કરી છે કે SME પબ્લિક ઑફરિંગમાં PE અથવા અત્યાધુનિક રોકાણકારોની…
